Shrimad Bhagvad Gita In Gujarati

By: Katha Saahitya
  • Summary

  • નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓ માં ભગવાન શ્રીકૃષ્ણ ની પવિત્ર વાણી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના પ્રથમ અધ્યાય અને તેનું માહાત્મ્ય સંભળાવવામાં આવ્યા છે. આ ગીતાજીનો મહાત્મય કથા સાંભળવા માત્રથી ભવસાગર પાર ઉતરી જાય છે, ભગવાન શિવજી એ માતા પાર્વતીજીને આ કથા મહાત્મ્ય કહી સંભળાવે છે અને ભગવાન શ્રી વિષ્ણુએ માતા લક્ષ્મીજીને આ કથા કહી સંભળાવી છે, આ કથા સાંભળવા માત્રથી જ ભક્તોનું કલ્યાણ નિશ્ચિત થાય છે ભવના બંધન માં થી મુક્ત થઈને પાપોમાંથી મુક્ત થઈને અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે
    Katha Saahitya
    Show More Show Less
activate_Holiday_promo_in_buybox_DT_T2
Episodes
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૬ - દેવાસુર-સંપદવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 16
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં ફળ સહિત દેવી અને આસુરી સંપદાનું કથન કરેલ છે. આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન કરેલ છે. શાસ્ત્ર વિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્ર અનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા આપેલ છે.

    Show More Show Less
    10 mins
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૫ - પુરુષોત્તમયોગ | Shrimad Bhagvad Gita Adhyay 15
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં સંસાર વૃક્ષનું કથન અને ભગવદ્દ પ્રાપ્તિનો ઉપાય વર્ણવેલ છે. તથા જીવાત્માનો વિષય પ્રભાવ સહિત પરમેશ્વર ના સ્વરૂપ નો વિષય ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નો વિષય વર્ણવેલ છે.

    Show More Show Less
    14 mins
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૪ - ગુણત્રયવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 14
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ પુરુષ થી થતી જગત ની ઉત્પત્તિ વર્ણવેલ છે. સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણોનું વિષય સમજાવેલ છે. ભગવદ્દ પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતિત પુરુષના લક્ષણો સમજાવેલ છે.

    Show More Show Less
    12 mins

What listeners say about Shrimad Bhagvad Gita In Gujarati

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.